ધ્રાંગધ્રામાં બાઇકના હપ્તાનુ પૂછતા બેંક કર્મીએ માર માર્યો

Dhrangadhra News - a bank employee was beaten while asking for a bike installment in dhangadhra 063057

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:31 AM IST
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રા શહેરમાં રહેતા ગૌતમભાઈ મેવાડા શહેરમાં આવેલી બેંકમા પોતાના બાઈકના હપ્તાનુ પુછવા ગયા હતા.બેંકના કર્મચારી ઇન્દ્રપાલસિંહના ખંભે ગૌતમભાઈએ હાથ રાખતા મામલો બિચકાયો હોતો. જેમાં કર્મચારી ઈન્દ્રપાલસિંહ અને અન્ય એક શખ્સ ઉશ્કેરાઇ જઈનેને ગૌતમભાઈ મેવાડા પર હુમલો કરીને માર મારી ઈજા કરી હતી. અને જાનથી મારી નાંખવાની ધંમકી આપતા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં બંને આરોપી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

X
Dhrangadhra News - a bank employee was beaten while asking for a bike installment in dhangadhra 063057

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી