તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેડલા પ્રાથમિક શાળામાં 108 એમ્બ્યુલન્સવાનું ડેમોસ્ટ્રેશન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી ભાસ્કર | પાટડીના સેડલા પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત 108નું ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતુ. જેમાં 108 લની અલગ અલગ સેવા તથા તેના સાધનો વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.આ માટે શાળાના આચાર્ય તથા શિક્ષક જાવેદમિયાં તથા અન્ય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...