તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં સુન્ની મુસ્લિમ સમાજનો 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 50 જોડાં બંધનમાં બંધાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ મોહંમદી કમિટી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શહેરનાં સાળંગપુર રોડ સ્થિત અલાના હાઈસ્કૂલનાં પટાંગણમાં સુન્ની મુસ્લિમ સમાજનાં નવમાં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજનાં પચાસ દુલ્હા-દુલ્હન નિકાહનાં પવિત્ર બંધનમાં બંધાયા હતાં. આ સમૂહ લગ્નોત્સવમાં મૌલાના અબ્દુલ રહીમ ફલાહી, ફિરોજભાઈ ખલાણી રાજકોટ, અલાઉદ્દીનભાઈ કારીયાણીયા રાજકોટ, હા.અલ્લાઉદ્દીનખાન રહીમખાન પઠાણ તેમજ બોટાદ મોહંમદી કમિટીનાં સભ્યો સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...