તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડાધ્રોઇ ડેમમાંથી 9 ગામને પાણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબીના પર્વ ધારાસભ્યએ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હતા.ઘોડાધ્રોઇ ડેમમાંથી ઝીકીયાળી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવિયા શનાળા, બેલા, રંગપર, વાંકડા અને ખરેડાને પીવાનું પાણી પહોંચતું કરવા અંગેની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી તેમજ મોરબી બાયપાસથી જુના સાદુળકા ગામ સુધીની પીવાના પાણીની પાઈપલાઈન તથા ને.હાઇવેથી પીલુડી ગામ સુધીની પાઈપલાઈનનું કામ પણ મંજુર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો