તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી-માળિયાનાં કાજરડા ગામમાં જુગાર રમતા 9 શખ્સને ઝડપી લેવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીના ચામુંડા નગર વિસ્તારમાં આવેલા એક પાનની દુકાનમાં જુગાર રમતાં 5 શખ્સને બી ડિવિઝન પોલિસે ઝડપી લીધા હતા તો.અન્ય એક બનાવમાં માળિયા મિયાણાનાં કાજરડા ગામેથી 4 શખ્સને માળિયા મિયાણા પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા અને તબન્ને સ્થળ પરથી મળી પોલીસે 36,450નૉ મુદામાલ જપ્ત કર્યો હતો.

મોરબી સો ઓરડી વિસ્તારમાં કેટલાક શખ્સને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા અને આરોપીઓની પૂછપરછ પોતાના નામ સુધીર ડાયાભાઇ સોલંકી, પરસોતમ મોતીભાઇ પરમાર, ખેગાંર મિતીભાઇ મકવાણા, વાલજી પ્રેમજીભાઇ મકવાણાને ઝડપી લીધા હતા તો અન્ય એક બનાવમાં મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામમાંથી પોલીસે જુગાર રમતા ફિરોજભાઈ મહેબુબભાઇ કટીયા, સાવદિનભાઈ જાનમામદભાઈ ભટ્ટી ,ઈસ્માઈલભાઈ કરીમભાઈ મોવર, નુરાલીભાઇ કાસમભાઈ મોવરને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો