તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલા નજીક ભુવા રોડ પાસેથી 9 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાવરકુંડલામાં ભુવા રોડ પર કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં પોલીસે અહીં ત્રાટકી હતી. પોલીસે અહીંથી નવ જુગારીઓને ઝડપી પાડયા હતા. આ ઉપરાંત અહીંથી રોકડ, મોબાઈલ, બાઈક સહિત કુલ રૂપિયા 1.57 લાખનો મુદ્દામાલ કબજે
લીધો હતો.

સાવરકુંડલામાં રોડ પર થર્મલ પાવર સ્ટેશન નજીક જાહેરમા જુગાર રમી રહેલા રૂસ્તમ કુરેશી, નરેશ ધીરજલાલ જોશી, મુસ્તુફા ઉમરભાઈ જાદવ, જાહિદ હારૂનભાઇ શેખ, વિશાલ હીરાભાઈ સિંધવ, અશોક હરિભાઈ ચૌહાણ, હરસુર લખુભાઇ, ગોવિંદભાઈ ધીરુભાઈ રાદડિયા, સિકંદર રુસ્તમભાઈ મીર નામના શખ્સોને જુગાર રમતા ઝડપી
લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 44900 તેમજ મોબાઈલ નંગ 10 કિંમત રૂપિયા ૨૩ હજાર તેમજ મોટરસાયકલ નંબર ત્રણ નંગ ત્રણ કિંમત રૂપિયા 90000 મળી કુલ રૂપિયા 1.57 લાખ મુદ્દામાલ કબજે લીધો હતો.

કુલ 1.57 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો