તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચંદ બરદાઇજીની 870મી જન્મ જયંતિ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો ¿ સમગ્ર હિન્દુ સમાજનાં ગૌરવ સમાન શસ્ત્ર અને શાસ્ત્રનાં જાણકાર મહાકવિ ચંદ બરદાઇજીની 870મી જન્મ જયંતી નિમિતે તા.30-9-2019 ને સોમવારે ભીડભંજન મહાદેવ મંદિર સામેથી સાંજનાં 5 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. તેમજ રાત્રીનાં 9 કલાકે સંતવાણી - ડાયરો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...