તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામવાળા આમરણાંત ઉપવાસમાં 60 જોડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાના જામવાળા ગામે વનવિભાગ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવાની કામગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ત્યારે આજે ગ્રામ પંચાયના સરપંચ સહીત સાંઇઠ લોકો પ્રતિક ઉપવાસ પર બેઠી વનવિભાગ સામે વિરોધ કરી ચેકપોસ્ટને દૂર કરવા માંગ કરી રહ્યા છે. જોકે આજે સાતમાં દિવસે વધુ એક આંમરણ ઉપવાસ આંદોલનમાં મમદભાઇ સુલેમાનભાઇ છલાંગા જોડાયા હતા. જ્યારે સરપંચ નરેશભાઇ ત્રાપસીયાને બીપી લો થતાં તબીયત લથડતા સારવાર લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...