તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં જુગાર રમતા 6 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીનાં વીસીપરમાં પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડો પાડી 6 શખ્સને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી રૂ. ૮૬૦૦ રોકડ સહિતનૉ મુદામાલ જપ્ત કર્યો હતો. મોરબી બી ડીવીઝન પોલીસની ટિમ વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી ત્યારે ખાનગી રાહ બાતમી મળી હતી કે વીસીપરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તે વિસ્તારમાં પેહલા દરોડા પડતા ઉસ્માન ઉમરભાઈ મુલ્લા, અબ્દુલ ગફુરભાઈ ભટ્ટી અને કાસમ કાદરભાઈ કાજેડીયા ના પતા ટીચતા રંગે હાથ ઝડપી રૂપિયા ૫૨૦૦ ની રોકડ કબજે કરી છે જ્યારે બીજા દરોડમાં ઇમરાન મુસભાઇ કુરેશી, સિકંદર ઇસમલાભાઈ શાહમદાર અને તેજાભાઈ માધુભાઇ સુરેલા ને પતા રમતા ઝડપી રૂપિયા ૩૪૦૦ કબજે કર્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપી રૂપિયા ૫૨૦૦ ની રોકડ કબજે કરી છે જ્યારે બીજા દરોડમાં ઇમરાન મુસભાઇ કુરેશી, સિકંદર ઇસમલાભાઈ શાહમદાર અને તેજાભાઈ માધુભાઇ સુરેલા ને પતા રમતા ઝડપી રૂપિયા ૩૪૦૦ કબજે કર્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો