તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા 500 પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણ | જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા પક્ષીઓને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે તેમજ ગૃહસ્વની જેમ પક્ષીઓને પણ શત્રુથી રક્ષણ અને બચ્ચા ઉછેર માટે કઈક આશરાની જરૂર હોય છે. આવી જીવદયાની ભાવનાથી લાયન્સ ક્લબ ઓફ યુનિક જસદણના સહયોગથી પક્ષીઓના કલરવથી જસદણની જનતાને આનંદ પ્રાપ્ત થાય એવા શુભ આશયથી 500 પક્ષીઘરનું ઘરેઘરે જઈને સ્વામિનારાયણ મંદિરના સ્વયં સેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પક્ષીઘર વિતરણ કાર્યક્રમ જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદથી યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો