તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢેલાણામાંથી 4 જુગારી ઝબ્બે,5 શખ્સ નાસી છૂટ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળનાં ઢેલાણા ગામે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી અને મહેશ શકરા સોંદરવા,રાજેશ લાખા પરમાર,ભીમા બધા મકવાણા,જીતુ જીવણ મકવાણાને જુગાર રમતા ઝડપી લીધા હતા જ્યારે રતી ખીમાં જાદવ,જીકા ઢોસા પરમાર,ઉકા કાળા પરમાર,મના આલા પરમાર,કાંતિ જાદવ કાથડ નાસી ગયા હતા.પોલીસે રૂ.1530 નો મુદ્દામાલ કબ્જે કરી આ જુગારીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો