તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાળિયેરી મોલીમાં 4 મહિલાને મધમાખીએ ડંખ મારતા બેભાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગીરગઢડાનાં નાળીયેરી મોલી સીમમાં મનસુખભાઇ ઠુમરની વાડીમાં ઘઉં વાઢવા માટે મજુરી કામે આવેલા ભાનુબેન ખેતાભાઇ, ભાનુબેન મધુભાઇ, દયાબેન, હંસાબેન રહે. નાળીયેલી મોલીના ચારે મહીલાઓ ધઉં વાઢતા હતા. ત્યારે અચાનક ઝાડમાંથી ઝેરી મધમાખીનું ઝુંડ ત્રાટકતા ચારેય મહીલાને ડંખ મારી ગંભીર ઇજા પહોચાડી હતી. અને તમામ મહીલાઓ બેભાન થતા 108ને જાણ કરતા ભરતભાઇ તેમજ ભુપતભાઇએ દોડી જઇ ચારેય મહીલાને સારવાર અર્થે ઊના સરકારી હોસ્પીટલે ખસેડાયા હતા.

_photocaption_હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાઓ. } જયેશ ગોંધીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો