તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25 વર્ષ બાદ દિકરીનો જન્મ થતાં પરિવારે વાડ ઉજવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા તાલુકાના માલ ગામે હોળી ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, દિકરી નો જન્મ થતા ખુશી વ્યક્ત કરી હોળીના દિવસે વાળની ઉજવણી કરી હતી. સમગ્ર ગ્રામજનોને જમણવાર તેમજ ખાંડ અને ખજૂર ની લાણી વહેંચી હતી. આજ ના જમાના દરેક માતા પિતા ને દિકરો વધુ ગમે છે હાલના સમયમાં દિકરો દિકરી એક સમાન છે અને આ સૂત્ર ને સાર્થક માલ ગામનાં પરિવારે કર્યું હતું. માલ ગામ માં રહેતા નેભાભાઇ સરમણભાઈ ઓડેદરા ને 25 વર્ષ બાદ તેમને ત્યાં દિકરીનો જન્મ થયો તેની ખુશીમાં આ પરિવારે હોળીના દિવસે દિકરીની વાળ ઉજવી, ગામ જમણવાર અને બળદ ગાડા જોડી અને ગામની અંદર ખજૂર અને ખાંડ ની લાણી વેચવામાં આવી હતી. તસવીર - નાગેશ પરમાર

માલ ગામે દિકરીના જન્મની ખુશીમાં ગામ જમણવાર કરી ખજૂર, ખાંડ ની લ્હાણી વેચી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો