તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતાને લઇ પ્રશ્નાવડા ગામમાં 2194 ડસ્ટબીનનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્નાવડા | સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં સ્વચ્છતાને ધ્યાને લઇ ગ્રામ પંચાયત દ્વારા ઘેર-ઘેર અને દુકાનોમાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક વિસ્તારમાં 1038 અને પાન ગલ્લા અને કરિયાણાની દુકાનોમાં 118 મળીને 2194 સુકા અને ભીના કચરાની ડસ્ટબીનની જોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અજીતસિંહ મોરી તેમજ માનસિંહભાઈ, વિરસિહભાઈ, વજુભાઈ અને પ્રતિકભાઈ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો