તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિત્યાણાનાં જલારામ મંદિરે નેત્રયજ્ઞ કેમ્પમાં 200 દર્દીઓને સારવાર અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવ |રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે જલારામ મંદિર ખાતે પોરબંદરના રસીકબાપા રોટલાવાળા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં રાજકોટના રણછોડદાસ બાપુ આશ્રમના ડોકટર કિરીટભાઈ આચાર્યએ સેવા બજાવી 200 જેટલા દર્દીઓને તપાસ્યા હતા. જેમાંથી 55 દર્દીઓને રાજકોટ ઓપરેશન ખાતે લઇ જવામાં આવ્યા છે. આ કેમ્પમાં કુસુમબેન મધુકાંત પટેલ અને તેમના પૂત્ર ભાવિનભાઇનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મહાજન ટ્રસટ, રસીકભાઇ સવજાણી તેમજ ગામના વડીલોએ જહેમત ઉઠાવી હતી. તસવીર : દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો