તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીમાં ચાઇનીઝ દોરી વેચતા 2 ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી પોલીસે બાતમીના આધારે મુખ્ય બજારમાં દરોડો પાડી બે વેપારીને ચાઇનીજ દોરી વેચતા ઝડપી પાડ્યા હતા. પોલિસે આ વે વેપારીઓ પાસેથી ચાઇનીજ દોરીની રૂ. 3500ની કિંમતની કુલ 42 ફિરકીઓ સહિતનો મુદામાલ ઝબ્બે કર્યો હતો.

પાટડી પીઅેસઆઇ વી.એન.ચૌધરી, ઇન્દુભા અને નિલેશભાઇ રથવી સહિતના પોલિસ સ્ટાફે મિતેશ ઘનશ્યામભાઇ પુજારાને રૂ. 700ની કિંમતની ચાઇનીજ દોરીની કુલ 7 ફિરકી સાથે અને અનિલ જીવણલાલ ઠક્કરને રૂ. 2800ની કિંમતની ચાઇનીજ દોરીની ફિરકી નંગ- 35 સાથે ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો