તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદરનાં વેળવા ગામેથી 17 પત્તાંપ્રેમીઓ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદરનાં વેળવા ગામે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એન.બી. આંબલીયા સહિતના સ્ટાફે રેઇડ પાડી હતી અને રતીલાલ નારણ ગરાળા, પરબત માધવજી માખેચણા, ધનજી જીવા મકવાણા, રામજી ખીમા મકવાણા, પરશોતમ ગોરધન મણવર, રમેશ માધા મેંદપરા, અશ્વિન નારણ ગરાળા, નરસી અરજણ પરમાર, મનોજ ગોવિંદ ધ્રાંગા, મગન ભીમજી મેંદપરા, વિનોદ પરશોતમ વિરોજા, પુના રામ બાલસરા, પીઠા કેશવ મકવાણા, હિરા નારણ ડાંગર, પરશોતમ આણંદ વિરોજા, ભરત નાથા મકવાણા, રસીક નાથા હીરાણાને જુગાર રમતા ઝડપી લીધા હતાં અને બંને સ્થળ પરથી રૂપિયા 24090નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો