તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

165 યુનિટ એકત્રિત થયેલું રક્ત થેલિસિમિયાગ્રસ્ત બાળ દર્દીઓને અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | યુઘ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે આ ગ્રુપ ના ફાઉન્ડર નિખિલભાઈ દોંગાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને પુરુષો એ રક્તદાન કરતા 165 યુનિટ રકત એકત્રિત થવા પામ્યું હતું સાથે ગ્રુપ દ્વારા શાળાના બાળકો ને એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ગોંડલ અને દેરડી કુંભાજી યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સદસ્યો તેમજ મહિલા મંડળ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...