તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાનાં ઉમેજમાંથી 1631 બોટલ દારૂ, 129 બિયરનાં ટીન ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાં ઉમેજ ગામે ભગુ ઉર્ફે ભગા ઉકા જાદવના ઘરે દારૂ,બિયરનો જથ્થો હોવાની બાતમી મળતા પી.આઈ ચૌધરી, પીએસઆઈ ચુડાસમા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. અને 1631 બોટલ વિદેશી દારૂ અને 129 બિયરના ટીન મળી આવ્યા હતા જોકે આ શખ્સ હાજર મળી ન આવતા પોલીસે તેમની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.અને રૂ.1,75,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂ કોને આપવાનો હતો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો તે મુદ્દે તપાસ હાથ ધરાય છે. જેમાં કે.જે પીઠીયા,મનુભાઈ સોલંકી,મેહુલસિંહ,ધર્મેન્દ્રસિંહ, પ્રકાશભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો