તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં 15,864 વિદેશી દારૂની બોટલ, 4130 બિયરના ટીનનો નાશ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રા સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 62 લાખના વિદેશી દારૂનો ડેપ્યુટી કલેક્ટર બી.કે.દવે,એએસપી શૈફાલીબેન બારવાલા, ડીવાયએસપી આર.બી.દેવધા અને પોલીસ સ્ટાફની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 1 ડેપ્ટીકલેકટર,1 એએસપી,1 ડીવાયએસપી,3 પીઆઈ,4 પીએસઆઈ અને 25 પોલીસ હોમગાર્ડ અને ટ્રાફિક બ્રીગેડના જવાનો રોકાયા હતા. અને 15,864 વિદેશી દારૂની બોટલ,4130 બીયરની બોટલોનો નાશ કરવા માટે 4 કલાક અને 32 મીનીટનો સમય લાગ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો