તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલના કમઢિયામાં પરિશ્રમ એજ્યુકેશન સ્કૂલમાં સ્વામી વિવેકાનંદની 157 મી જન્મજયંતીની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગોંડલના કમઢિયા ગામે પરિશ્રમ એજ્યુકેશન સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વામીના વિચારો, કાર્યો, પદ્ધતિને અનુરૂપ બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિ, આંતરિક ગુણોને ખીલવવા સ્વામીજીના પ્રસંગો શિક્ષક નરેન્દ્ર પાનસુરીયા દ્વારા રજૂ કરાયા હતા, તેમજ પરિશ્રમ એજ્યુકેશન સ્કૂલ ખાતે વિશ્વ બેટી દિનની ઉજવણી કરાયેેલ હતી. આજના સમયમાં દીકરીનું મહત્વ ખૂબ જ ઘટતું હોવાથી વિદ્યાર્થિનીઓ દ્વારા વિશ્વ બેટી દિન ના ભાગ રૂપે એક વિશાળ “નારી શક્તિ પ્રદર્શન” કરી કમઢિયામાં વિશાળ રેલી કાઢી દીકરી પ્રત્યેના અત્યાચારો સ્ત્રીભ્રૂણ હત્યાં વગેરે બાબતો લોકોને મેસેજ પહોંચાડીને દીકરીને વધાવો એવો સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો