પાલીતાણામાં સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 101 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર : સંતશ્રી કાળુબાપુના આશીર્વાદથી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા નાળાવાળા મેલડીમાં મિત્ર મંડળ આયોજિત સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ પાલીતાણામાં યોજાયેલ જેમાં પ્રભુતા માં પગલા પાડતા (101)નવદંપતિઓને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવતા સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ સહીત ગુજરાત હાઉસિંગબોર્ડ ના ચેરમેન મહેન્દ્રસિંહજી સરવૈયા,ડો.ધીરુભાઈ શિયાળ,મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા,ભરતભાઈ બોધરા સહીત સમાજના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓ તેમજ સંતો,મહંતો ઉપસ્થિત રહ્યા.
અન્ય સમાચારો પણ છે...