તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેખપર નજીક અકસ્માતમાં 1નું મોત : 4ને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મૂળી હાઇવે પર સતત રહેતા ટ્રાફિકથી અકસ્માતનાં બનાવો ખુબજ બની રહ્યા છે. ત્યારે અમદાવાદનાં દિનેશભાઇ બળદેવભાઇ મિસ્ત્રી અને તેમનો પરિવાર રજાઓ હોવાથી જુનાગઢ જવા નિકળ્યા હતા. તે દરમિયાન ધુળેટીનાં દિવસે સુરેન્દ્રનગર-મૂળી તરફ શેખપર નજીક પહોંચતા સામેથી આવતા આઇશરનાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર તેમના ભાઇ પંકજભાઇનું મોત નિપજ્યુ હતુ.જયારે તેમનાં બા-બાપુજી અને પ્રભાબેનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક દવાખાનર કસેડવામાં આવ્યા હતા આ અંગે પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ પીએસઆઇ ડી.જે. ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો