• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ધસમસતા પૂરમાં યુવકોની જોખમી છલાંગ, પૂર જોવા આવેલા લોકોએ બનાવ્યો વીડિયો

ધસમસતા પૂરમાં યુવકોની જોખમી છલાંગ, પૂર જોવા આવેલા લોકોએ બનાવ્યો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા ધસમસતા પૂરમાં યુવકોનો જોખમી સ્ટંટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગીર સોમનાથના જાંબુર ગામનો છે. ભારે વરસાદને કારણે નદીમાં ધોડાપૂર આવ્યું હતું. તેમ છતાં અહીંના સિદી યુવકોએ પાણીમાં જોખમી છલાંગ મારતા જોવા મળ્યા હતા. પાણીમાં ધૂબકા મારવા માટે યુવકોએ રસ્તા પરથી પસાર થતી બસો પર ચઢી ગયા હતા. આ વીડિયો પૂર જોવા આવેલા લોકોએ બનાવ્યો હતો. આ  વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...