તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Uttarakhand Orphaned Children Vahare Sorath Owner Muktanandaji

ઉત્તરાખંડના અનાથ બાળકોની વહારે સોરઠના સ્વામી મુક્તાનંદજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જે સ્થાનિક લોકો લાપતા બન્યા તેનાં હજારો બાળકો નોંધારા બન્યાં છે

ઉત્તરાખંડમાં જળપ્રલયે વેરેલા વિનાશ બાદ બચાવ અને રાહત કામગિરી હજુયે ચાલુ જ છે. કાટમાળ તેમજ રેતી હેઠળ હજારો લોકો મરણને શરણ થયાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિક લોકોનાં મોટાપાયે મોત થયાની આશંકા છે. જેમનો કોઇ પત્તો જ નથી. આવા હજારો લોકોનાં બાળકો અનાથ બન્યા છે. ચાંપરડાનાં મુક્તાનંદજી આવાં બાળકોને દત્તક લેનાર છે. સોરઠી સેવાની સુવાસ મ્હેંકાવવા કાયમ તત્પર તેમની સંસ્થાએ આ બીડું ઝડપ્યું છે.

આગળ વાંચો : બે-ત્રણ પરિવારોને આપ્યો આશરો, કચ્છનાં બાળકોને ભણાવી પગભર બનાવ્યા, આવા નિરાધાર બનેલા બાળકોનો સર્વે કરશે