આ પોલીસ સ્ટેશન છે કે રાજકીય સ્ટેશન!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશનનાં બોર્ડમાં છબરડા

જૂનાગઢ શહેરનાં કાર્યરત રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ અચંબો અનુભવાશે કેમ કે આ પોલીસ સ્ટેશનનાં મુખ્ય પ્રવેશ દ્વારે ખૂબ જ સાચુ અને સારી રીતે રાજ્ય રેલવે પોલીસ સ્ટેશન અંકિત કરાયેલું છે પરંતુ બાજુમાં જ તૈયાર કરાયેલા સાઈન બોર્ડમાં ગમે તે થયું લખાયુ છે રાજકીય રેલવે પોલીસ સ્ટેશન સંભવત ફરજમાં પ્રવૃત્તિ શીલ કર્મીઓને આ ભૂલ નજરે ચઢતી નહી હોય.

- તસ્વીર મેહુલ ચોટલીયા