સતાધાર આપાગીગાનાં ધર્મસ્થાને મોરારીબાપુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂજય મોરારીબાપુ આજે સૌરાષ્ટ્રમાં આસ્થાનાં પ્રતિક સમા સુપ્રસિધ્ધ આપાગીગાની જગ્યા સતાધારનાં દર્શનાર્થે આવ્યા હતાં. તેઓની સાથે સાહિત્યકાર માયાભાઇ આહિર પણ જોડાયા હતાં. બાપુએ જગ્યાની સમાધીઓએ શીશ ઝુકાવ્યું હતું અને ગાદીપતિ જીવરાજ ભગતનાં આર્શિવાદ લીધા હતાં. તેઓએ લઘુમહંત વિજય ભગતની મુલાકાત લીધી હતી.