• Gujarati News
  • Mendaradamam Meghanam Vadhamana, Celebrates After Rain

મેંદરડામાં મેઘાનાં વધામણા, વરસાદ બાદ ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેંદરડામાં છેલ્લા ૩૦ વર્ષથી જુલાઈ માસમાં પ્રથમ વરસાદ બાદ ઉજવણી કરી વરસાદના વધામણા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ધો-૧ થી ૮ નાં તથા આંગણવાડીનાં ભૂલકાઓને બટૂક ભોજન કરાવી અને ગાય, કુતરાને લાડુ ખવડાવી પ્રથમ વરસાદની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગામના વેપારીઓ, લેઉવા પટેલ સમાજનાં વડીલો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી.