તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વપ્રસિદ્ધ એવા પ્રથમ જ્યોતર્લિંગ સોમનાથ મહાદેવનાં સાન્નિધ્યમાં મહાશિવરાત્રિનાં મહાપર્વનું અનેરું માહાત્મ્ય છે. આ મહાપર્વની પૂર્વ સંધ્યાએ આજે સુવર્ણમય સોમનાથને પંચામૃત પૂજા સાથે શેરડીનાં રસનો વિશેષ અભિષેક મુખ્ય પૂજારી સહિતનાં ભૂદેવો દ્વારા કરાયો હતો. ગુરુવારે આ શિવાલયનાં સાન્નિધ્યમાં હર હર મહાદેવનાં નાદ અને ભક્તિમય માહોલ સર્જાશે.
તસ્વીર : રવિ ખખ્ખર
આગળ જુઓ વધુ તસવીરો
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.