• Gujarati News
  • Gir World Bank's Three 'farm', Regarded As One Of The

ગીરને વિશ્વ બેંકે ભારતનાં ત્રણ ‘ફાર્મ’ પૈકીનું એક ગણ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે રાજ્યનાં વનમંત્રી સાસણમાં : ગિરમાં વિવિધ કામગિરી નિહાળશે

વિશ્વ બેંકે ભારતનાં એવાં ૩ જંગલોને ઓળખ્યાં છે. જ્યાં આવીને પ્રવાસીઓ કાંઇક શીખીને જાય છે. ગિર જંગલનો આ ત્રણ પૈકીનાં એક જંગલમાં સમાવેશ થાય છે. આવતીકાલે અહીં ગિર લર્નિંગ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે. આથી રાજ્યનાં કેબિનેટ કક્ષાના વનમંત્રી સાસણ આવનાર છે.

આ અંગેની વધુ વીગતો આપતાં સાસણનાં ડીએફઓ સંદિપકુમારે જણાવ્યું હતું કે, તેમની મુલાકાત ખાસ કરીને હેબિટેટ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન અંતર્ગત યોજાઇ છે. જેમાં સાવજો માટે વધુ શું કરી શકાય ? તેઓનો માનવી સાથેનો સંઘર્ષ વધુમાં વધુ કેમ રોકી શકાય ? એ પ્રકારનાં વિવિધ પાસાંઓની ચર્ચા વિચારણા તેઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કરશે.

આગળ વાંચો : ગિરનું જંગલ દેશનું એવું એક જંગલ છે.....