તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ મિત્રોએ મળીને પરિણીતા પર કારમાં કર્યુ દુષ્કર્મ, મચી સનસનાટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિકરી માટે દવા લેવા ગયેલી પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ

- જેતલસરની પરિણીતાને ઉઠાવી જઇ સામૂહિ‌ક દુષ્કર્મ
-
એક વર્ષની પુત્રીની દવા લેવા ગયેલી ખાંટ પરિણીતાને તેના જ ગામના યુવાને હવસનો શિકાર બનાવી

જેતપુર તાલુકાની જેતલસર ગામે રહેતી એક ખાંટ પરિણીતાને તેના જ ગામના એક પટેલ યુવાને અન્ય ત્રણ પટેલ યુવાનોની મદદથી બળજબરી પૂર્વક પરિણીતાનું અપહરણ કરીને સામુહિ‌ક દુષ્કર્મ આચર્યું હતું.

જેતલસર ગામે રહેતી ખાંટ પરિણીતા ગત તા.૨૦ના રોજ જેતપુર ગામે પુત્રીની દવા લેવા માટે આવી હતી ત્યારે ગામના મનોજ પરસોત્તમભાઇ વૈશ્નવ, હરેશ ગાંડુભાઇ વૈશ્નવ (વકીલ) અને અરવિંદ જશમતભાઇ વૈશ્નવ નામના ત્રણ યુવકોએ તેણીને તેણીની પુત્રી સાથે પીયૂષ પરસોત્તમભાઇ વૈશ્નવ નામના યુવક સાથે કારમાં બેસાડી દેતાં પીયૂષે તેણીની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને શાંત બેસી રહેવા માટે ધમકાવીને કાર હંકારી મૂકી અને તેણીને અમદાવાદ, શ્રીનાથદ્વારા લઇ જઇને તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

આગળ વાંચો ક્યાં ક્યાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ