- ખૂલ્લુ મુખ જીવંત તારમાં આવી જતાં લટકતી સ્થિતિમાં જ મોતને ભેટી
તાલાલા નજીક કોડીદ્રા ગામે ઝાડ પર બેસેલી દીપડીએ સસલાનો શિકાર કરવા નીચે ઠેકડો મારતા અચાનક તેનું ખુલ્લું મુખ જીવંત તારમાં આવી જતાં લટકતી સ્થિતિમાં જ મોતને ભેટી ગઇ હતી. આમ શિકારી ખુદજ અહીંયા શિકાર બની ગઇ હતી.
આ રોમાંચક ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ તાલાલા નજીક કોડીદ્રા ગામની સીમમાં નારણભાઇ હાજાભાઇ બાંભણીયાનું ખેતર આવેલું હોય અહીંયા રંગારીનાં ઝાડ પર શિકારની શોધમાં દીપડી લપાઇને બેસી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.