તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UKના સૌલવ અને યાન જુનાગઢમાં શિવ પર થયા ફિદા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રથમ વખત ભારત આવેલી લંડનની જોડી શિવભક્તિમાં મગ્ન
આજે મહાશિવરાત્રિનો પર્વ નિમિત્તે લંડનનું કપલ ઈન અને શૌલેટ બે દિવસ પહેલાં જ ભારતમાં પ્રથમ વખત આવ્યું હતું. ભારતમાં આવ્યા બાદ તેને મહાશિવરાત્રી અને જુનાગઢના ભવનાથમાં થતી તેની ઊજવણીની જાણકારી મળી. આ જાણકારી મળતાં જ તેઓએ જુનાગઢ આવવાનું નક્કી કર્યું. જુનાગઢમાં આ જોડી બે દિવસથી છે અને ત્યાં પૂજા અર્ચના કરી રહી છે. ભવનાથના વાતાવરણમાં આ કપલને એવી લગની લાગી કે તેઓ અહીં ભગવાનની લીલામાં ઓતપ્રોત થઈ ગયા.
જો કે આવી રીતે કોઈ વિદેશી કપલ પ્રથમ વખત ભવનાથમાં આવ્યા હોય તેવું નથી. અહીં વિદેશીઓ દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ માટે વિદેશીઓ આવતા હોય છે. રાત્રે 12 વાગ્યે થતી નાગા બાવાઓની રવેડીમાં પણ જતાં હોય છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: મેહુલ ચોટલિયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો