• Gujarati News
  • Bhavnaben And Me Work To Gather In Vajpai Government

અમે વાજપેઇ સરકારનાં મંત્રી મંડળમાં સાથે કામ કર્યું હતું : અડવાણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેશોદ એરપોર્ટ ખાતે અડવાણી-રાજનાથને મળવા તાલુકાનાં આગેવાનો ઉમટયા

જૂનાગઢ ખાતે યોજાયેલી પૂર્વ કેન્દ્રિયમંત્રી ભાવનાબેન ચીખલીયાની શોકસભામાં હાજરી આપવા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથસિં આજે ખાસ વિમાન મારફત કેશોદ આવી પહોંચ્યા હતા. ત્યારે તેમણે મળવા રાજ્યનાં ભાજપ આગેવાનો અને કેશોદ ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગળ વાંચો : તેમની વસમી વિદાયને લીધે ભાજપમાં અને સમગ્ર સોરઠમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે, લોકસભાની ચાર ટર્મ સુધી તેઓ સાંસદ રહ્યા હતા