તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Atul Shekhada Aap Candidate Of Junagadh For Loksabha Election 2014

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનાગઢમાં દિનુ સોલંકી સામે બાથ ભીડશે અતુલ શેખડા, વાંચો ખાસ મુલાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટીએ ગુરૂવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 30 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી પૂર્વ દિલ્હીની બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજમોહન ગાંધી કોંગ્રેસના સાંસદ સંદિપ દક્ષિત સામે ચૂંટણી લડશે. રાજમોહન ગાંધી ગાંધીજીના સૌથી મોટા દિકરા દેવદાસ ગાંધીના પુત્ર છે. બીજી યાદીમાં સૌથી વધુ 10 ઉમેદવાર મહારાષ્ટ્ર રાજ્યના છે.
આ યાદીમાં ગુજરાત રાજ્યની જુનાગઢ બેઠકમાં આપના ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. આપ તરફથી આ બેઠક પર અતુલ શેખડા પ્રથમ વખત ચૂંટણી લડશે. આ બેઠક પર ભાજપના દિનુ સોલંકી હાલમાં સંસદસભ્ય છે. આથી ભાજપ જો તેમને ટિકિટ આપશે તો જુનાગઢમાં અતુલ શેખડા અને દિનુ બોઘા સોલંકી સામે સિધો જંગ થશે.
પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આપના અતુલ શેખડા કેવો દેખાવ કરશે, એ તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.
કોણ છે અતુલ શેખડા? આપ દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદી તેમજ દિવ્યભાસ્કરડોટકોમે લીધેલી અતુલ શેખડાની મુલાકાત વાંચવા માટે આગળ ક્લિક કરતાં જાવ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો