તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરનાં ખોડીયારપરામાં સાવજે કર્યુ વાછરડાનું મારણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(વાછરડાનું મારણ)
 
વિસાવદર:વિસાવદરમાં  સતાધાર રોડ પર ખોડીયારપરામાં  શુક્રવારનાં  રાત્રીનાં સાવજોએ આવી ચઢી બે વર્ષનાં વાછરડાનો  શિકાર કરી મારણની મીજબાની માણી હતી. આ વિસ્તારમાં  પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોય અને સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓની  અવર-જવરથી લોકોમાં સતત ભયનો માહોલ છવાયેલોરહે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો