તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ પંથકનાં મોરાજ ગામે ખેડુતો કાજુની ખેતી તરફ વળ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાજુનો લહેરાતો પાક.)
 
કાજલી: વેરાવળનાં મોરાજ ગામે રહેતા પ્રગતીશીલ ખેડુત મનસુખભાઇ ચારીયાએ પોતાની વાડીમાં કાજુનું ઝાડ વાવ્યું છે અને વધુ કાજુની ખેતી કરવા માટે માર્ગદર્શન મેળવી રહયાં છે અને મનસુખભાઇએ  જણાવ્યું હતું કે તે બહારથી કાજુનાં છોડ લઇ આવ્યા હતાં અને પ્રાયોગીક ધોરણે ઉછેરવા માટે છાણીયુ ખાતરનો ઉપયોગ કર્યો છે અને એક છોડ 10 થી 12 ફુટની ઉંચાઇ ધરાવે છે અને વર્ષ દરમિયાન 3 ફાલ મેળવી શકાય છે. આમ વેરાવળ પંથકનાં ખેડુતે આગળના દિવસોમાં કાજુની ખેતી કરવાનું મન બનાવી લીધું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો