તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના શહેરમાં દુકાનમાં આગ ભભૂકી, તાળા તોડી આગ પર કાબુ મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના:ઉના શહેરમાં દેલવાડા રોડ પર એક બંધ દુકાનમાં શોર્ટ સર્કીટને કારણે આગ ભભૂકી ઉઠતા દુકાનનું તાળુ તોડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઊના શહેરનાં દેલવાડા રોડ પર દર્શના પેલેસમાં આવેલ શિવ શકિત સ્ટીલ ફેબ્રીકેશન શોટસકીટ થવાથી લાગી આગ સ્થાનીકોને જાણ થતા દુકાનનું તાળા તોડી આગ પર પાણી નો માર ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો