તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ડોન્ટ ડિસ્ટર્બ મી': બે વન કેસરી આરામની મુદ્રામાં કેમેરામાં ક્લિક થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના:જંગલના રાજાને તેમની જ ટેરિટરીમાં તેમના રાજવી ઠાઠમાઠમાં જોવાનો લહાવો જ જુદો છે. ગીર અભયારણ્યમાં વસતા એશિયાટિક લાયનને પોતાની વૈભવી જીવન શૈલી માટે વિશ્વ આખામાં પ્રખ્યાત છે. પ્રાણીપ્રેમીઓ બહુ દૂર દૂરથી ગીરની મુલાકાત લે છે, પણ જંગલનો રાજા છે સિંહ! તેને મોઢું બતાવવું હોય તો જ બતાવે, નહીં તો આપી દે ઠેંગો. ઊના પાસે બપોરના સમયે બે વન કેસરી આરામની મુદ્રામાં જાણે કે ફોટોસેશન કરાવવા જ બેઠા હોય તેમ કેમેરામાં ક્લિક થઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...