જૂનાગઢનાં તોરણીયામાં સાયન્સ કોલેજ શરૂ કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 જુનાગઢ:તોરણિયા ગામે સાયન્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. અને શિક્ષણમંત્રીનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બિલખાથી 6 કિમી દૂર આવેલા તોરણિયા ગામે આવેલ અમૃત ઇનસ્ટીટયુટમાં  સાયન્સ કોલેજનો પ્રારંભ કરાયો છે. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, ભારતીબાપુ, મુકતાનંદબાપુની ઉપસ્થિતીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કોલેજ શરૂ થતાની સાથે આસપાસનાં વિદ્યાર્થીઓને સાયન્સનાં અભ્યાસ માટે દૂર નહિ જવું પડે.
અન્ય સમાચારો પણ છે...