તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ: છાત્રોએ 4 કલાકે 8 કિલો રંગમાંથી વિશાળ ચકલી બનાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમીતે જોષીપરામાં આવેલી ગાયત્રી સ્કુલ અને વસુંધરા નેચર કલબનાં સહયોગથી વિશાળ ચકલીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. છાત્રોએ 4 કલાકની જહેમત અને 8 કિલો રંગનો ઉપયોગ કરી વિશાળ ચકલીનું ચિત્ર બનાવ્યું હતું.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો