જૂનાગઢમાં હિટ એન્ડ રન: પુરપાટે આવતી કારની હડફેટે વૃદ્ધાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામના વિજુબેન ભોજ્યા જૂનાગઢના મંગલનાથ બાપુની જગ્યા નજીકથી ચાલીને જતા હતા. એ દરમિયાન એક સફેદ રંગની કાર ધસી આવી હતી. કારનાં ચાલકે વૃદ્ધાને હડફેટે લઇ દુર ફંગોળતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતુ. બનાવ અંગે ભવનાથ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...