તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર: દીપડાએ મહિલા પર કર્યો હુમલો, કપાળ સહિતનાં ભાગે ગંભીર ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર: કોડીનારનાં સિંધાજ ગામે બાલુભાઈ અરજણભાઈ જાદવની વાડીએ રહેતા પોરબંદરનાં કુછડી ગામના હેમીબેન ડાયાભાઇ રબારી (ઉ.વ.40) ઘેટા-બકરા પાળી ગુજરાન ચલાવતા હોય વાડીએ પરિવારનાં સભ્યો સૂતા હતા ત્યારે રવિવારનાં રાત્રીનાં 1.30 વાગ્યાની આસપાસ દીપડાએ આવીને હુમલો કરી દેતા હેમીબેનને કપાળ સહિતનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
 
સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં 12થી વધુ ટાંકા આવ્યા હતા
 
જો કે અન્ય લોકો જાગી જતા બુમાબુમ કરી મુકતા દિપડો ભાગી ગયો હતો. બાદમાં 108 દ્વારા હેમીબેનને રા.ના.વાળા હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં 12થી વધુ ટાંકા આવ્યા હતા. આ  ઘટનાને પગલે આરએફઓ આઇ.એમ.પઠાણ, ભીખુભાઈ રાઠોડ તથા ઓઠકીયાભાઈ સહિતનાંએ પહોચી વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો