કેશોદમાં પીવીસી પાઇપનાં ગોડાઉનમાં આગ, મિડીયાકર્મી સહિત 6 દાઝ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ: કેશોદનાં આંબાવાડીનાં રામનગર રહેણાંક વિસ્તારમાં આવેલા પીવીસી પાઇપનાં ગોડાઉનમાં શનિવારે 7:45 વાગ્યે અચાનક બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી.અને ત્યાંથી પસાર થઇ રહેલા અર્જુનભાઇ, રાજેન્દ્ર ભાઇ, બાલુભાઇ, જયેશભાઇ, આશિષભાઇ તેમજ મિડીયાકર્મી જય વિરાણી રીપોર્ટીંગ દરમિયાન દાઝી ગયો હતો.
 
બાલુભાઇ ગંભીર રીતે દાઝી  તેમને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા
 
આ ઘટનાની જાણ થતા ન.પા.નાં બે ફાયર ફાયટર તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને બાલુભાઇ ગંભીર રીતે દાઝી  તેમને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હતા. જો કે આ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...