તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનાં છાત્રે રાજય કક્ષાની કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા ગામે રાજય કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 32 કિલો વજન ગૃપમાં વાળા જયસીંહ વિજયસીંહે રાજયમાં પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.જયારે 42 કિલોવજન ગૃપમાં હિમાંશુ પ્રવિણભાઇ વાળાએ બ્રોન્ઝ મેડલ અને 40 કિલો વજન ગૃપમાં નકુમ હિરેન પ્રતાપભાઇએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં. આ ત્રણેય છાત્રો બ્રહ્માનંદ વિદ્યાલય ચાપરડામાં  અભ્યાસ કરે છે. આ સ્પર્ધા માટે કોચ પરેશભાઇ કહારે જહેમત ઉઠાવી હતી. 
અન્ય સમાચારો પણ છે...