તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવૈસીનાં ભડકાઉ ભાષણ અમિત શાહ લખે છે, જૂનાગઢમાં આપના બેનર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા અમિત શાહ અને ઔવેસીનાં બેનર લગાડવામાં આવ્યા છે. બેનરમાં લખવામાં આવ્યુ છે કે ઔવેસી જે ભડકાવ ભાષણ આપે છે તે અમિત શાહ લખીને આપે છે. અમિત શાહનાં વકીલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વકીલ અમિત શાહને લઇ નવા-નવા ફણગા ફોડી રહ્યા છે. જેનો આમ આદમી પાર્ટી લાભ લેવા માંગી રહી છે. ત્યારે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનાં ઇમ્તિયાજ પઠાણ, ફરીજ નાયક, મગન પોસીયા, જન્તી ડાંગર, આસીફ સહિતનાં કાર્યકરો ગાંધી ચોકમાં એકઠા થયા હતા.અને અમિત શાહ અને ઔવેસીનાં બેનર લગાડવામાં આવ્યા છે.બેનરમાં ઉલ્લેખ કર્યો છે કે,ઔવેસીનાં ભડકાઉં ભાષણો અમિત શાહ લખે છે. અમિત શાહ અને ઔવેસી મળીને દેશની જનતાને ગુમરાહ કરે છે. લડાવે છે.જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનાં આ બેનરથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો