તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ: ગુજરાતના હીરો પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને અર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ: ગુજરાતના હાલોલ ખાતે હીરો મોટો કોર્પો લિમિટેડ કંપનીએ પોતાનો બાઇક બનાવવનો પ્લાન્ટ શરુ કર્યો છે. આ પ્લાન્ટમાંથી ઉત્પાદન થયેલ પ્રથમ હીરો બાઇક સોમનાથ મહાદેવને અર્પણ કરવાનું કંપનીએ નકકી કર્યું હતું. જે અંર્તગત મંગળવારે હીરો કંપનીના પ્લાન્ટ હેડ મુકેશ ગોયલ, લવ શર્મા બાઇક સાથે સોમનાથ આવી સોમનાથ મહાદેવની પુજા-અર્ચન સાથે જળાભીષેક કરી પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને અર્પણ કર્યું હતું.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો