તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ: પાજનાકા પુલ પાસે વનરાજે વહેલી પરોઢે બેઠક જમાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢ શહેરનો ગિરનાર રોડ એટલે વનરાજોને ટહેલવા માટેનું માનીતું સ્થળ. અહીં લગભગ રોજ અધરાતે મધરાતે સાવજો ટહેલવા નિકળી પડે છે. ક્યારેક પોતાની ગરવી ચાલ વડે પસાર થતા રાહદારીઓને રોકી દે. તો ક્યારેક રોડ સાઇડની પાળીએ આસન જમાવી દે. તસ્વીરમાં દેખાતા બાળ વનરાજે ગત વ્હેલી પરોઢે 3:45 વાગ્યે પાજનાકા પુલનાં વળાંક પાસે ખીણની ધારે આવેલી પાળી પર જમાવ્યું હતું. તેની પાસેથી અનેક વાહનો પસાર થયા. પરંતુ જાણે કે આ બાળ સાવજડું તો પોતાની જ મસ્તીમાં હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો