તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારઃ વેલણનાં જંગલમાં પ્રથમ વખત જ વરૂ નજરે ચઢ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારઃ કોડીનારનાં વેલણ જંગલમાં વનતંત્રના સ્ટાફની ફેરણી દરમિયાન પ્રથમક વખત વરૂ નજરે પડતા સ્ટાફ અંચબામાં પડી ગયો હતો. કોડીનારનાં છારાબીટનાં ફોરેસ્ટર આઇ.એમ.પઠાણ અને સ્ટાફ વેલણનાં ગીચ જંગલમાં ફેરણીમાં હતો. ત્યારે વરૂ જોવા મળતા અંચબામાં પડી ગયો હતો. સિંહ, દીપડા, ઝરખ જેવા પ્રાણીઓતો જોવા મળતા હોય છે. પરંતુ વરૂ પ્રથમ વખત જોવા મળ્યું હતું. આ વન્યપ્રાણી વરૂ (Indian Walf- Canis Lupus Pallipes)ખાસ કરીને ભાવનગર પંથકનાં જંગલમાં વધુ જોવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો