તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્જીનિયરીંગનાં છાત્રોને લાઇવ ચિત્ર બનાવવાનું મળ્યું હોમ વર્ક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: અભ્યાસ કરતા છાત્રોને શાળા, સ્કુલ, કોલેજમાંથી હોમ વર્ક મળતું હોય છે. પરંતુ જૂનાગઢનાં નોબલ એન્જીનિયરનાં છાત્રોને લાઇવ ચિત્ર બનાવવાનું હોમ વર્ક આપવામાં આવ્યું છે. કોલેજનાં છાત્રોને  પ્રોજેકટનાં ભાગરૂપે જૂનાગઢનાં જુદા-જુદા સ્થળ ઉપર મોકલવામાં આવ્યાં હતાં. તે સ્થળ ઉપર બેસી તે જગ્યાનું ચિત્ર બનાવવાનું કહેવામાં આવ્યું હતું.  શહેરનાં પાંચ જેટલા સ્થળ આપવામાં આવ્યાં હતાં. અને તે સ્થળે બેસીને ચિત્રો બનાવ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...